જામનગર શહેરમાં આજે અગ્નિપથ નો વિરોધ કરવા આવેલા 11 થી વધુ જિલ્લાના યુવાનો અને પોલીસ વચ્ચે ટ્રાફિક જામ મુદ્દે થોડું ઘર્ષણ થયું હતું, અને પોલીસ દ્વારા કેટલાક યુવાનો પર હળવો લાઠીચાર્જ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે અડધો ડઝન જેટલા યુવાનોની થોડી ક્ષણો માટે અટકાયત પણ કરી હતી. આખરે ટોળા વિખેરાયા હતા.