ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ફરાર વધુ એક આરોપીની દિલ્હી પોલીસ (Delhi Police) ની સ્પેશિયલ સેલેની ટીમે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ગઈ કાલે મોડી રાતે આરોપીને પીતમપુરાથી દબોચ્યો.