Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં હેલ્મેટ ન પહેરવા પર અને ગાડીના દસ્તાવેજો ન હોવા પર પોલીસ સબ ઈન્સપેક્ટર અને સિપાહી બાઈક ચલાવનારને લાતો મારી રહ્યા છે. તેના કાકા સાથે આ રીતનું વર્તન જોઈને ભત્રીજો રડતો રહ્યો, છતાં પોલીસ અધિકારીઓ તે વ્યક્તિને મારતા રહ્યા.

આ દરમ્યાન વાહનચાલક રિંકૂ પોલીસને હાથ જોડીને ક્ષમા કરવા કહી રહ્યો હતો, પણ પોલીસે તેની એક પણ વાત ન સાંભળી. આ ઘટનાનો વીડિયો વાયરલ બની ગયા પછી SP ધર્મવીર સિંહ અને અન્ય બે આરોપી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સાથે જ મામલાની તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.

વાહન ચાલકની ભૂલ માત્ર એ હતી કે તે હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવી રહ્યો હતો. સાથે જ તેની પાસે ગાડીના દસ્તાવેજો પણ નહોતા. આટલી ભૂલમાં પોલીસ અધિકારીએ રિંકૂ જોડે અમાનવીય વર્તન કર્યું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ