અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની ધરપકડ બાદ કબજે કરાયેલા ડિજિટલ લોકરનો પાસવર્ડ સંચાલિકાએ પોલીસને ન આપતા લોકરને FSLને મોકલી આપ્યું હતું. જો કે ડિજિટલ લોકરને ખોલવામાં FSLને સફળતા મળી નહોતી. જેને પગલે પોલીસે રવિવારે આ લોકરને ગેસ કટરથી કાપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ લોકરમાંથી 1196 રૂપિયા, જ્વેલરી અને 6 મોબાઈલ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુને સઘન તપાસ માટે FSLમાં મોકલવામાં આવી છે.