ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ આજે શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભગવંત માનના કથિત રીતે નશાની હાલતમાં ગુરુદ્વારામાં જવાને લઈને કરાવવામાં આવી છે. બગ્ગાએ પંજાબના ડીજીપી પાસે ફરિયાદ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. બગ્ગાએ ફરિયાદનો સ્ક્રીન શૉટ પણ શેર કર્યો છે.