Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રાજ્ય હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતી દેતીમાં એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપી છે. યુવકના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી એકાઉન્ટન્ટને બોલાવી કારમાં બેસાડી દીધો હતો. સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર છોડી નાસી ગયા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ