-
ભાજપના મહામંત્રી પી. મુરલીધર રાવ સામે એવી ચીટીંગની એવી ફરિયાદ નોંધાઇ છે કે તેમણે હૈદરાબાદના એક રીયલ એસ્ટેટ કારોબારી મહિપાલ રેડ્ડીને સંરક્ષણ મંત્રાલયમાં ફાર્મા એક્સાઇલ ચેરમેનનું પદ અપાવવા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનની બનાવટી સહીવાળો પત્ર બતાવીને 2.17 કરોડ લીધા હતા. જો કે ભાંડો ફૂટી જતા તેમની સામે સરૂરનગર પોલીસ મથકમાં મહિપાલના પતનીએ ચીટીંગ, ષડયંત્ર વગેરેની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.