મોદી સરકાર બીજી વખત સત્તામાં આવ્યાને 100 દિવસ પૂરા થયા પછી બધા મંત્રાલયો પોત-પોતાના તરફથી 100 દિવસોની ઉપલબ્ધિઓ વિશે જણાવી રહ્યા છે. આવા સમેય વિદેશ મંત્રાલયે 100 દિવસોની ઉપલબ્ધિઓના રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે રજુ કર્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પીઓકે ને ભારતનો ભાગ ગણાવતા મોટુ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આશા છે કે પીઓકે એક દિવસ ભારતનો ભૌગોલિક ભાગ બનશે.