નિક્કેઈ માર્કિટ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(પીએમઆઈ) દર્શાવે છે કે મેન્યુફેક્ચરિંગ કામકાજમાં વધારો થયો હતો, અને માર્ચમાં પીએમઆઈ ઈન્ડેક્સ પાંચ મહિનાની ઊચાંઈએ ફેબ્રુઆરીના 50.7થી વધીને 52.5 થયો હતો. જો આ ઈન્ડેક્સ 50ની ઉપર હોય તો વેપારનું વિસ્તરણ દર્શાવે છે અને જો 50ની નીચે હોય તો એ વેપારનું સંકોચન દર્શાવે છે.