એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શુક્રવારે PMC બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપીઓ વાધવાનની માલિકીની રૂ. ૩,૫૦૦ કરોડની કિંમતની ૨,૧૦૦ એકર જમીન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ જમીન વાધવાનનાં નામે છે કે, HDIL ના નામે ખરીદવામાં આવી છે તેની ઈડી તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓ હવે દસ્તાવેજોની ચકાસણી કરીને આ જમીન વાધવાન પિતા- પુત્રનાં નામે છે કે, HDILના નામે તેની તપાસ કરી રહ્યા છે.