કરોડો રૂપિયાના કૌભાંડના કારણે નાણાકીય સંકટની સાથે રિઝર્વ બેન્કના પ્રતિબંધોનો સામનો કરી રહેલી PMC બેન્કના ગ્રાહકોએ શનિવારે મુંબઇમાં RBI સામે દેખાવો કર્યા. જેમાં ઘણા ખાતેદાર બીમાર પડી ગયા. જ્યારે રામ અરોરા નામના એક ખાતેદારનું મોત થઇ ગયું. આ સાથે પ્રતિબંધ બાદ અત્યાર સુધી બેન્કના પાંચમા ખાતેદારનું મોત થયું છે. જણાવી દઈએ કે બેન્કે ખાતાધારકો પર છ મહિનામાં 40 હજાર રૂપિયા સુધીના ઉપાડનો નિયમ લાદ્યો છે.