Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગેને PMC બેન્ક કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં ખોલવામાં આવેલા મોટાભાગના એકાઉન્ટ્સ નકલી હતા. તપાસમાં 21049 એકાઉન્ટ્સ નકલી હોવાનો ખુલાસો થયો છે. આ એકાઉન્ટ્સ એટલા માટે ખોલવામાં આવ્યા હતા કે HDILને આપવામાં આવેલી લોન છૂપાવવામાં આવી શકે. જણાવી દઈએ કે મોટાભાગના એકાઉન્ટ્સ મૃતકોના નામ પર ખોલવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ