GST એ દેશના કરવેરાના માળખામાં ધરખમ સુધારો છે એ વાત લોકો સુધી પહોંચાડવા વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યું. આ અંગે નાણાં મંત્રાલયના અધિકારીઓને સાંસદોને સમજાવશે. વડાપ્રધાને સામાન્ય માણસને સમજાય તે રીતે તેની રજૂઆત કરવા જણાવ્યું છે. ભાજપના સ્થાપનાદિન 6 એપ્રિલથી આંબેડકર જ્યંતિ- 14 એપ્રિલ સુધી આ આર્થિક સુધારાનો સંદેશ આમ જનતા સુધી સૂચના અપાઈ છે.