લોકસભા ચૂંટણી 2019 માં ભારે બહુમત સાથે જીત બાદ પીએમ નેરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ માટે બીજી વખત શપથ ગ્રહણ કરશે. સાજે 7 વાગ્યે તેમનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. તે પહેલા ગુરૂવાર સવારે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ અટલ સ્મૃતિ સ્થળ ગયા. ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાડપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા. ત્યા તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.