પંજાબની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષામાં થયેલી ચૂકના કેસ સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. આ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસ માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ રિટાયર્ડ જજ ઈંદૂ મલ્હોત્રા કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ જારી કર્યો છે. 5 જાન્યુઆરીએ પીએમ મોદીનો ફિરોઝપુરનો પ્રવાસ નિશ્ચિત હતો, પરંતુ સુરક્ષામાં ખામીને લીધે તેમને પાછા જવું પડ્યું.