પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાષ્ટ્રના નામે સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું - આપણામાંથી ઘણા લોકોએ પોતોના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા લોકો સાથે મારી પૂરી સંવેદના છે.
પીએમ મોદીનું સંબોધન
-પીએમ મોદીએ કહ્યું - આપણામાંથી ઘણા લોકોએ પોતોના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા લોકો સાથે મારી પૂરી સંવેદના છે. સાથીઓ છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ના જોઈ હતી અને અનુભવી પણ ના હતી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોરચા પર એક સાથે લડ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઇને આઈસીયૂ, વેન્ટિલેટરથી ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું.
- રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું - બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રૂપથી વધી ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આટલા ઓક્સિજનની જરૂરિયાત ક્યારેય થઈ નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. ઓક્સિજન રેલ, એરફોર્સ વિમાન, નૌસેનાના જહાજને લગાવવામાં આવ્યા હતા.
-પીએમ મોદીએ કહ્યું - કોરોના જેવી અદ્રશ્ય અને રૂપ બદલનાર દુશ્મન સામેની લડાઇમાં સૌથી પ્રભાવી હથિયાર કોવિડ પ્રોટોકોલ છે. માસ્ક અને બે ગજની દૂરી જ અચૂક હથિયાર છે. વેક્સીન આપણા માટે સુરક્ષાની કવચની જેમ છે. આખા વિશ્વમાં વેક્સીન માટે જે માંગ છે તેની સરખામણીમાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સીન બનાવનાર કંપનીઓ ઘણી ઓછી છે.