Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મુંબઈમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની ઓફિસમાં ધમકીભર્યો ઈ-મેલ કરવામાં આવ્યો હતો. આરડીએક્સનો સ્ફોટ કરી મોદીની હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આ હુમલા માટે 20 સ્લીપર સેલ, 20 કિલો આરડીએક્સ સાથે સક્રિય હોવાનું ઈ-મેલના જણાવવામાં આવ્યું હતું.
તમામ સિક્યુરિટી એજન્સી કોઈ અનિચ્છનિય ઘટના ન બને માટે સક્રિય બની ગઈ છે. ઈ-મેલ કરનારાની માહિતી મેળવવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈમાં એનઆઈએની ઓફિસના ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ તેમણે અન્ય સિક્યુરિટી એજન્સીને પણ આ બાબતની માહિતી આપી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ