આજ રોજ વહેલી સવારે નિર્ભયા રેપ કેસના 4 આરોપીઓને ફાંસી આપવાની બાબત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતુ. મોદીએ ટ્વીટમાં જણાવ્યુ હતુ કે, આ ન્યાયની જીત છે. સમાજમા સ્ત્રીઓનુ ગૌરવ અને ગરિમા જાળવવી ખૂબ જરૂરી છે. મહિલાઓના ગૌરવ અને સલામતીની ખાતરી માટે આ ખૂબ અગત્યનું છે. આપણે સૌએ સાથે મળીને એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે, જ્યાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવે, જ્યાં સમાનતા અને તક પર ભાર મુકવામાં આવે.