વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7:00 વાગ્યે ઈન્ડિયા ગેટ પર 'કર્તવ્ય પથ'નું ઉદ્ધાટન કરશે. આ સાથે જ ઈન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. જેટ બ્લેક ગ્રેનાઈટથી બનેલી આ 28 ફૂટ ઉંચી પ્રતિમાને ઈન્ડિયા ગેટની પાસે કેનોપીની નીચે મૂકવામાં આવશે.