પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી તેવી શક્યતા છે. પીએમ મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન પીએમ ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે. આ સિવાય ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમૂહુર્ત કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કચ્છમાં 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂહુર્ત કરવા માટે આગામી 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.