PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
8 જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટથી રાજભવન જવા રવાના થશે
9 જાન્યુઆરીએ સવારે 10 વાગે મહાત્મા મંદિર પહોંચશે
મહાત્મા મંદિર માં pm અન્ય દેશોના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
અંદાજે 2 કલાક સુધી ચાલશે દ્વિપક્ષીય વાતચીત
2 વાગે રાજભવન જશે pm
3 વાગે હેલિપેડ ગ્રાઉન્ડની લેશે મુલાકત
ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન
4 વાગે મહાત્મા મંદિર જશે
5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જશે
UAE વડાનું pm કરશે સ્વાગત
એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી UAE વડા તથા pm કરશે રોડ શો
ગાંધીઆશ્રમથી બન્ને મહાનુભાવો હોટેલ લીલા જશે
UAE વડા હોટેલ લીલામાં કરશે રોકાણ સાથે લેશે ભોજન