ભારતમાં 21 દિવસની તાળાબંધીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના લોકોને સંબોધિત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે વારાણસીમાં કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યા બાદ પીએમ મોદી ચિંતિત છે. કોરોના સામે લડવા માટે તે વારાણસીના લોકોને સંદેશ આપ્યો હતો.
પીએમ મોદીએ મહામારી કોરોના વાયરસ પર વાત કરતા કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન છે.