ભારત સરકારે વુહાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે વિમાન મોકલ્યુ હતુ. વુહાનથી પાછા આવનારા વિ્દ્યાર્થીઓમાં 60 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.
આ પૈકી કાશ્મીરના બનિહાલ જિલ્લામાં રહેતા અને વુહાનથી પાછા આવેલા એક વિદ્યાર્થી નિઝામુર રહેમાન સાથે PM મોદીએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીએ આ પહેલા કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી કેરળની એક નર્સ સાથે પણ વાત કરી હતી.