Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 31 તારીખે દેશ સાથે મન કી બાત કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે.

PM મોદીએ સોમવારે સવારે આ વિશે ટ્વીટ કરી અને જનતા પાસે સૂચનો આપવા અપીલ કરી. PM મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યુ, "31 મે એ થનારી મન કી બાત કાર્યક્રમ માટે હું આપના સૂચનોની રાહ જોઈશ."

તે માટે 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકાય છે. સાથે જ નમો એપ અથવા myGOV પર લખી શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ