CAA વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે PM મોદીએ ટ્વીટર પર #IndiaSupportsCAA અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને લોકોને આ અભિયાનને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે CAAએ તકલીફ ભોગવી ચૂકેલા શરણાર્થિઓને નાગરિકતા આપવા માટેનું છે. આ કાયદો કોઈની પણની નાગરિકતા નથી છિનવતો. મહત્વનું છે કે PM મોદીએ શરૂ કરેલું આ અભિયાન ટ્વીટર પર ટોપ ટ્રેન્ડ બની ગયું છે.