વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિતે દેશના તમામ સરપંચોને વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા સંબોધન કર્યું. PM મોદીએ આ પ્રસંગે ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ લોન્ચ કરી છે. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતી ઉપલબ્ધ છે.
PM મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાએ સૌથી મોટો સંદેશ આપ્યો છે. જેણે આપણને એક નવી શીખ આપી છે. કોરોનાના સંકટના અનુભવમાં આપણે શીખ્યા છીએ કે, આપણે આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભરતાને કારણે લોકતંત્ર પણ મજબૂત થશે. જીવનની સાચી પરીક્ષા સંકટ સમયે જ થાય છે.