પીએમ નરેન્દ્ર મોદીએ આજે G-7 દેશોના સંમેલનમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. પીએમે પોતાના ભાષણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે સંમેલનની અધ્યક્ષતા બ્રિટન કરી રહ્યું છે અને તેણે ભારતને આ સમિટમાં સામેલ થવા માટે આણંત્રણ આપ્યું હતું. જોકે કોરોના મહામારીના કારણે આ સંમેલનમાં વર્ચ્યુઅલી ભાગ લેવાની જાહેરાત કરી હતી.