દિલ્હી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ પૂરજોશથી પ્રચારમાં લાગી ગઇ છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ PM મોદીએ આજે (સોમવારે) કડકડડૂમામાં પોતાની પહેલી રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, "દિલ્હીના લોકોના મનમાં શું છે તે જણાવવાની જરૂર નથી, સ્પષ્ટ દેખાય રહ્યું છે. દિલ્હી માત્ર એક શહેર નથી એક ધરોહર છે. આ દિલ્હી સૌનો સત્કાર કરે છે, સૌને સ્વિકારે છે. ભાગલા બાદ આવનારા અથવા બીજા હિંદુસ્તાનીઓને દિલ્હી પોતાના દિલમાં જગ્યા આપે છે."