વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નિવેદન પર ટિપ્પણી કરી છે, જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ પીએમ મોદીની ઈમેજ ખરાબ કરી દેશે. અંગ્રેજી અખબાર The Indian Expressને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, એક પૂર્વ વડાપ્રધાનની છબિ લુટિયન્સ અને ખાન માર્કેટ ગેંગે બનાવી છે. મિસ્ટર ક્લીન. મિસ્ટર ક્લીન. વડાપ્રધાને કહ્યું કે, મોદીની છબિ, દિલ્હીના ખાન માર્કેટ ગેંગે નથી બનાવી, લુટિયન્સ દિલ્હીએ નથી બનાવી. 45 વર્ષની મોદીની તપસ્યાએ છબિ બનાવી છે, સારી કે ખોટી. તેને કેવી રીતે ખરાબ કરશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક ગેરકાયદેસર સંસ્થાન બનાવવામાં આવ્યું છે વડાપ્રધાનને પણ ઓવરરૂલ કરે છે. શું આપ તેમને ડેમોક્રેસી વિશે સવાલ કરશો જેવી રીતે તમે મને સવાલ કરો છો. લોકતંત્ર તમે મને શીખવાડશો શું? ક્યારેય પૂછ્યું? જ્યારે હું આવું કહી રહ્યો છું તો તમે મનમે કહેશો કે હું ગુસ્સે થઈ રહ્યો છું પરંતુ એવું નથી.