Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્ટેન્ડ અપ કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. રાજુ હજુ પણ AIIMSના ICUમાં દાખલ છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારના જણાવ્યા અનુસાર, PM મોદીએ કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ રાજુ શ્રીવાસ્તવની હાલત પૂછી હતી. PM મોદીએ રાજુની પત્નીને ફોન કરીને શક્ય એટલી મદદ કરવાનું આશ્વસાન આપ્યું હતું. રાજુ હાલમાં વેન્ટિલેટર પર છે અને તબિયતમાં હજુ કોઈ સુધારો થયો નથી. રાજુની સારવાર AIIMSના વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ