ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને PM મોદી વચ્ચે તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે આશરે પાંચ કલાક સુધી વાતચીત થઈ હતી. વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે પરસ્પર સંબધો, આતંકવાદ અને વેપાર જેવા મોટા મુદ્દે ચર્ચા થઈ હતી. મોદી અને શી જિંનપિંગે સ્વીકાર કર્યો કે આતંકવાદ અને કટ્ટરપંથ બંને દેશનો પડકાર છે, તેની સામે લડવા માટે સાથે મળીને કામ કરશે.