દિવાળી પહેલાં જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં જીતનો પરચમ લહેરાતાં બીજેપીમાં જશ્ન મનાવાઈ રહ્યો છે. ગુરુવારની સાંજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બીજેપી મુખ્યાલય પહોંચ્યા હતા. અને અહીં હાજર હજારો કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં જીત અપાવવા માટે લોકોનો આભાર પણ માન્યો હતો.
બીજેપી મુખ્યાલયમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ બીજેપી પ્રત્યે જે વિશ્વાસ દેખાડ્યો છે, તેના માટે હું તેમનો આભાર માનું છું.