રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલા ઉત્તીષ્ઠ ભારત ...કાર્યક્રમમાં સામેલ થયેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ભારતનુ અસ્તિત્વ તેની એકતાના કારણે ટકી રહેલુ છે.આપણે અલગ દેખાઈએ છે, અલગ અલગ વસ્તુઓ ખાઈએ છે પણ આપણુ અસ્તિત્વ એકતામાં રહેલુ છે.ભારત પાસેથી દુનિયા એકતાનો સંદેશ શીખી શકે છે.