સમગ્ર દેશ એક થઈ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ લડી રહ્યો છે. ભારત સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ત્યારે હજારો લોકો ભૂખ્યા અને તરસ્યા ન રહે તે માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા અનેક સામાજિક સંગઠનો તેમજ રાજકારણ, ફિલ્મઉદ્યોગ સહિતની તમામ હસ્તીઓને મદદ માટેની અપીલ કરવામાં આવી છે. પીએમ કેર ફંડની રચના કરવામાં આવી છે જેથી લોકો યથાશક્તિ દાન આપી શકે. ત્યારે આજે પીએમ મોદીની માતાએ પોતાની અંગત બચતમાંથી 25 હજાર રુપિયાનું દાન પીએમ કેર ફંડમાં આપ્યું છે.