ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શનિવારે પણ પ્રતિનિધિ સ્તરે ચર્ચા થશે. ત્યાર પછી PM મોદી અને જિનપિંગ બપોરે સાથે લંચ કરશે. આ અનઔપચારિક મુલાકાત એક રિસોર્ટમાં થશે. બંને નેતા આજે પણ 6 કલાક સાથે પસાર કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે મોદી અને જિનપિંગ વચ્ચે વન ટુ વન મુલાકાત થવાની છે. ત્યારપછી બંને દેશો તરફથી અલગ અલગ નિવેદન આપવામાં આવે તેવી શક્યતા છે.