વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન ના પૂર્વ પીએમ નવાઝ શરીફના માતાના નિધન પર ચિઠ્ઠી લખીને સંવેદના વ્યકત કરી હતી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસના મતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશને આ પત્ર નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ ને સોંપ્યો હતો.
આ વર્ષે 22 નવેમ્બરના રોજ નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તર નું નિધન થયું હતું. કહેવાય છે કે પીએમ મોદીએ 2015માં રાવલપિંડીમાં નવાઝ શરીફના માતાની મુલાકાત કરી હતી. પીએમે લખ્યું હતું કે તેઓ તેમની સાદગીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.