ભારતના 72માં ગણતંત્ર દિવસની ઉજવણી રાજપથ પર શરુ થઈ ચુકી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી શુભકામના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના.