દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે, દેશભરના મારા પરિવારજનોને દશેરાની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ નકારાત્મક શક્તિઓના અંત સાથે જ જીવનમાં સદ્ભાવના અપનાવાનો મેસેજ લઈને આવે છે.