આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઘરોથી માંડીને બજારો અને શેરીઓ બધું જ શણગારવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવી હતી અને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દેશવાસીઓને દિવાળી (Diwali) ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ દિવ્ય તહેવાર પર, હું દરેકને સ્વસ્થ, સુખી અને ભાગ્યશાળી જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી સૌનું કલ્યાણ થાય."