Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 PM Modi એ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, ગણતંત્ર દિવસની શુભકામનાઓ! આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણુ બંધારણ બનાવીને, આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત હોય તે સુનિશ્ચિત કર્યું. મને આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ