વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.