Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આગામી વિધાનસભાથી ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ચાર રાજ્યોમાં તોફાની મુલાકાત કરવાના છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદી આગામી 7 અને 8 જુલાઈના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે, જેમા ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોના પાંચ શહેરોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી 36 કલાકમાં 4 રાજ્યોનો પ્રવાસ કરશે, જેમા પાંચ મોટા શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ