કર્ણાટકા વિધાનસબા ચૂંટણીને લઇને રાજનીતિક પાર્ટીઓનું ચૂંટણી અભિયાન ધીરે ધીરે ગતી પકડી રહ્યુ છે. સત્તાધારી પાર્ટી રાજ્યમાં મેગા ચૂંટણી અભિયાન પાવર વેક કેંપેનની તૈયારી કરી રહી છે. એવામાં 29 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્ણાટક ચૂંટણીને લઇને આ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે.