વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ 'સુરત ડાયમંડ બુર્સ' (SBD) નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

Copyright © 2023 News Views