વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (PM Modi) ગુજરાતને વધુ એક ભેટ આપશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે સી પ્લેન શરૂ કર્યું.અને 17 જાન્યુઆરી થી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીના રોજ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ ઉદ્ઘાટન કરશે.