પીએમ મોદી આજે બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા મેગા શૉનું એરફોર્સના મથક યેલહંકા પર ઉદઘાટન કરશે. ૫ દિવસ સુધી ચાલનારા આ શૉમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.(એચએએલ) ની આગામી પેઢીના સુપરસોનિક યુદ્ધક ટ્રેઈની વિમાન તેની તાકાત બતાવશે. એરો ઈન્ડિયા શૉમાં પહેલીવાર એચએલએફટી-42ને ઉતારાશે.