કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર : કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે.