Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદી બે દિવસ UAEની મુલાકાતે, 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન
13-14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની મુલાકાત લેશે. અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદી જઈ રહ્યા છે. આ સિવાય તેઓ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન 2015 પછી સાતમી વખત UAEની મુલાકાત લેશે. તે જ સમયે, છેલ્લા આઠ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ