વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યો માટે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોની શરૂઆત કરશે. આ નવી ટ્રેનો દેશભરમાં 280 થી વધુ જિલ્લાઓને જોડતી 100 કાર્યરત વંદે ભારત ટ્રેનોના નેટવર્કમાં જોડાશે.

Copyright © 2023 News Views