વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે સતત 112મી વખત રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો દેશની જનતા સમક્ષ રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થયા બાદ આ તેમનો પહેલો કાર્યક્રમ હશે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગ્યે આકાશવાણી અને દુરદર્શનની તમામ ચેનલો પર કરવામાં આવશે.